સર્વાંગી વિકાસ

સંસ્થાઓ ગાંધીજીએ ચીંધેલા મૂલ્યો અને સિધ્ધાંતોને અનુસરે છે.

વિશાળ કેમ્પસ અને ઈમારતો

વિદ્યાવિહારનું કેમ્પસ અને લીલી વનરાજી વિધાર્થીઓને અનોખો અનુભવ કરાવે છે

રમત-ગમત અને સાંસ્કૃતિક કાર્યક્રમો

ખેલદીલી અને શિસ્ત તથા સાંસ્કૃતિક મૂલ્યો સંક્રાંત કરી વિધાર્થીઓને સમૃધ્ધ કરવામાં આવે છે.

સંસ્થા સવિશેષ

વર્ષ ૧૯૧૨માં ચી.ન. વિદ્યાવિહારની સ્થાપના મૂલ્યલક્ષી શિક્ષણના ઉદે્શથી કરવામાં આવી. ભારતીય સંસ્કૃતિના મૂલ્યો વિધાર્થીઓમાં સંક્રાંત થાય  અને તેને પ્રાધાન્ય આપવાનો મુખ્ય ઉદે્શ હતો. સ્વાતંત્ર્ય સંગ્રામનાં બીજ અમદાવાદમાં રોપાયા પરિણામે વિદ્યાવિહારની શૈક્ષણિક ફિલસૂફી ઉપર ગાંધીજીના મૂલ્યો અને સિધ્ધાંતોનો પ્રભાવ રહ્યો. નિવાસી શાળા તરીકે શરૂઆત બાદ શિક્ષણની અને સમાજની જરૂરિયાત પૂરી કરવા અન્ય સંસ્થાઓ અસ્તિત્વમાં આવી. બાળકો અને યુવાનોના ચારિત્ર્યશીલ ઘડતરની માંગ પૂરી કરવા આ સંસ્થાઓ આજે પણ કટિબધ્ધ છે.

સંસ્થાકીય સમાચારો

 

તાજેતરના પ્રસંગો

 

ભવિષ્યના વિકાસ માટે ફંડ

ભવિષ્યના વિકાસ માટે દાન સંસ્થાને આપી આનંદ અનુભવો અને સંસ્થાના વિકાસમાં સહભાગી બનો.

Learn More

Subscribe for a Newsletter