Republic Day Celebration Invitation
વિદ્યાવિહારમા પ્રજાસત્તાક દિનની ઉજવણી
સોમવાર, તા:૨૬.૧.૨૦૨૬ના રોજ રાષ્ટ્રના ૭૭મા પ્રજાસત્તાક દિને શેઠ ચી.ન.વિદ્યાલયના પ્રાંગણમાં પરંપરાગત રીતે શાળાના મહામંત્રી દ્વારા સવારે ૮ કલાકે ધ્વજારોહણ કરવામાં આવશે.
સહુ પૂર્વ વિદ્યાર્થીઓને આ રાષ્ટ્રીય પર્વની ઉજવણીમા સહભાગી બનવા હાર્દિક નિમંત્રણ છે.
તા: ૨૬.૧.૨૦૨૬
સ્થળ: સ્નેહરશ્મિ પ્રાર્થના મંદિર પાસે
સમય: સવારે ૮ કલાકે
નિયામક,
ડૉ. વૈશાલી શાહ
નિયામક, શેઠ ચી.ન. વિદ્યાવિહાર





