સ્મૃતિ કેન્દ્ર

વિદ્યાવિહાર વિશે

સ્મૃતિ કેન્દ્ર

પધ્મશ્રી ઈંદુમતીબેન ચીમનલાલની જન્મશતાબ્દી વર્ષ ૨૦૦૬માં સ્મૃતિ કેંદ્રની સ્થાપના કરવામાં આવી હતી. આ કેંદ્ર વિધાવિહાર સંસ્થાના ભવ્ય ઇતિહાસ અને વિકાસ તથા સર્જકોની દીર્ધદ્દષ્ટિની ગવાહી પૂરે છે. કેળવણીનાં મૂલ્યો અને સિમાચિહનોની તવારીખ સ્મૃતિકેંદ્રમાં સચવાયેલી છે. ભવિષ્યમાંઆ કેંદ્રને ”આકાંઈવલ સેન્ટર” અને સંગ્રહાલયમાં રૂપાંતર કરવાનું ધ્યેય છે. છેલ્લા ૧૦૦વર્ષના વિદ્યાવિહારના ઇતિહાસનું પ્રતિબિંબ તેમાં જોવા મળશે.

Subscribe for a Newsletter