કઠોપનિષદનું આ સૂત્ર ચી.ન. વિધાવિહારના પ્રતિકમાં અંકિત થયેલ છે. જે મૂળભૂત તેજપૂંજ છે તેને ઝીલી સમગ્ર બ્રહ્માંડના સુર્ય,ચંદ્ર,તારા અને અગ્નિ તેનાથી પ્રકાશમય બંને છે. આ સૂત્ર વિધાવિહારની સંસ્થાઓના વિધાર્થીઓનું પ્રેરણાસ્ત્રોત રહ્યું છે.
સી એન કેમ્પસનું નિર્માણ કેવી રીતે થયું?