BEGIN:VCALENDAR
VERSION:2.0
PRODID:-//wp-events-plugin.com//7.4.2//EN
BEGIN:VEVENT
UID:12@cnvidyavihar.edu.in
DTSTART:20260814T183000Z
DTEND:20260814T183000Z
DTSTAMP:20260813T095309Z
URL:https://cnvidyavihar.edu.in/events/independence-day-celebration-4/
SUMMARY:Independence Day Celebration
DESCRIPTION:&nbsp\;\n\n\n\n૮૦મા સ્વાતંત્ર્ય 
 પર્વની આપ સહુને હાર્દિક શુભ
 ેચ્છાઓ!\n\nઆજનો આ પવિત્ર દિવસ 
 આપણા અમર શહીદો અને વિરાંગના
 ઓના ત્યાગ અને સમર્પણને નમન ક
 રવાનો છે. શાળા/કોલેજ એ માત્ર 
 શિક્ષણનું કેન્દ્ર નથી\, પરંત
 ુ રાષ્ટ્રના ભાવિ ઘડતરની પ્ર
 યોગશાળા છે. આ પ્રસંગે આપણી સ
 ંસ્થાના ડિજિટલ માધ્યમથી આપ 
 સૌ સાથે જોડાયાનો આનંદ છે.\n\nસ
 ંસ્થાના પૂર્વ વિદ્યાર્થીઓ (A
 lumni) : \n\nઆપ સહુએ &nbsp\;આજે વિવિધ ક્
 ષેત્રોમાં સફળ થઈને સંસ્થાન
 ું નામ રોશન કર્યું છે. વર્તમ
 ાન વિદ્યાર્થીઓને કરિયર અને 
 વાસ્તવિક દુનિયાના પડકારો મ
 ાટે યોગ્ય માર્ગદર્શન (Mentorship) આ
 પી રહ્યા છો\; તે સંસ્થા પ્રત્
 યેની આપની ગૌરવપૂર્ણ લાગણીન
 ો પડઘો છે. સંસ્થાના નવીન પ્ર
 ોજેક્ટ્સ માટે પણ આપ સહુ &nbsp\;હ
 ંમેશા વિવિધ રીતે સતત સહયોગ આ
 પતા રહો છો અને સંસ્થાના વિકા
 સમાં ભાગીદાર રહો છો તે અમારા
  સહુ માટે ગૌરવપૂર્ણ અને પ્રે
 રણાદાયી છે. આપના અનુભવ અને સ
 ંસાધનોનો ઉપયોગ કરીને સંસ્થ
 ાના અને દેશના સામાજિક અને આર
 ્થિક વિકાસમાં આપની સક્રિય ભ
 ાગીદારીની અમે સહર્ષ નોંધ લઈ
 એ છીએ.\n\nવર્તમાન વિદ્યાર્થીઓ 
 : \n\nજ્ઞાન અને ચારિત્ર્ય નિર્
 માણ એ સફળ જીવનની ગુરુકિલ્લી 
 છે. શિક્ષણ માત્ર ડિગ્રી મેળવ
 વા પૂરતું સીમિત ન રાખતા\, દેશ
 ના એક જવાબદાર\, નૈતિક અને સજા
 ગ નાગરિક બનો. આજે દેશ ટેકનોલ
 ોજી અને નવીન વિચારો ક્ષેત્ર
 ે આગળ વધી રહ્યો છે. તમારા સંશ
 ોધનો અને વિચારો દ્વારા ભારત
 ને 'આત્મનિર્ભર' બનાવવામાં યો
 ગદાન આપો.\n\nઆ સ્વાતંત્ર્ય દિન
 ે આપણે સહુ &nbsp\;ભેગા મળીને સંક
 લ્પ કરીએ કે આપણે આપણા વિચારો
 \, કાર્ય અને દેશપ્રેમથી ભારત
 ના ઉજ્જવળ ભવિષ્યના નિર્માણ
 માં સતત યોગદાન આપતા રહીશું.\n\
 nઆપ સહુને ધ્વજવંદન કાર્યક્ર
 મમાં હાજરી આપવા હાર્દિક નિમ
 ંત્રણ છે.\n\nજય હિંદ! જય ભારત!\n\n
 ડૉ. વૈશાલી શાહ \n\nનિયામક\, શેઠ 
 ચી.ન.વિદ્યાવિહાર \n\n&nbsp\;\n\n&nbsp\;
ATTACH;FMTTYPE=image/jpeg:https://cnvidyavihar.edu.in/wp-content/uploads/2
 022/08/indian-flag-story-size_647_081515021254.webp
END:VEVENT
END:VCALENDAR