Search Results

Sannidhi 2016

sannidhi-nov-dec-2016

Sannidhi 2016

sannidhi–July-August-2016-1

સંનિધિ September 2013

સંનિધિ

‘સંનિધિ’ ચી.ન. વિદ્યાવિહારનું મુખપત્ર છે. અને વિદ્યાવિહારની બધી સંસ્થાઓને જોડવાના ઉદ્દેશથી તે શરૂ કરવામાં આવ્યું. ‘સંનિધિ’ નો અર્થ સેતુ, જોડણ થાય છે અને એના માધ્યમ દ્રારા સહઅસ્તિત્વની ભાવના વિકસે તેવો આશય રહેલો છે. કેમ્પસ ઉપરની સંસ્થાઓની પ્રવૃત્ત્તિઓના સંક્ષેપ અહેવાલને સ્થાન આપવામાં આવે છે. અને તે ઉપરાંત વિશિષ્ટ પ્રસંગોની ઉજવણી, સમ્માનીય વકતાઓના વકતવ્યો, કર્મચારીઓની સિધ્ધિઓનો પણ સમાવેશ થાય છે. વ્યક્તિમાં રહેલી સર્જનાત્મકતા પણ સ્થાન પામે છે. અને એની સાથે વિચાર માટેનું ભાથું પૂરું પાડે તેવી સામગ્રી પણ ‘સંનિધિ’ માં જોવા મળશે. ટૂંક સમયમાં ‘સંનિધિ’ ને ચોક્કસ સાંચામાં થાળી તેનો પરિધ વધારવાનો પ્રયાસ કરવામાં આવશે.

Subscribe for a Newsletter