ટેકનીકલ સેેેન્ટર

શેઠ સી.એન. ટેકનિકલ સેન્ટર પ્રવેશ પ્રક્રિયા વર્ષ ૨૦૧૮-૧૯ ની માહિતી

ક્રમ અભ્યાસક્રમ પ્રવેશ માટે લાયકાત અભ્યાસનો સમયગાળો
1 ઈલેકટ્રીકલ ઈન્સ્ટોલેશન વાયરિંગ એન્ડ જોઈંટિંગ ધોરણ ૯ પાસ ૧ વર્ષ
2 ઇલેક્ટ્રોનિક્સ એપ્લાયંસીસ એન્ડ કમ્પ્યુટર ટેક્નિશિયન ધોરણ ૯ પાસ ૧ વર્ષ
3 સર્ટિ. ઇન કમ્પ્યુટર એઇડેડ સિવિલ એન્ડ આર્કિ. ડ્રાફ્ટિંગ ધોરણ ૧૦ પાસ ૨ વર્ષ
4 ઈલેક્ટ્રીકલ સર્વિસ ટેકનિશીયન ધોરણ ૧૦ પાસ ૨ વર્ષ
5 સર્ટિ. કોર્સ ઇન પ્રોડક્શન એન્ડ મેઇનટેનન્સ ટેક્નિશિયન ધોરણ ૧૦ પાસ ૨ વર્ષ
6 સર્ટિ. કોર્સ ઇન કમ્પ્યુટર એઈડેડ મિકેનિકલ ડ્રાફ્ટિંગ ધોરણ ૧૦ પાસ ૨ વર્ષ

પ્રવેશ પ્રક્રિયા : ધોરણ ૧૦નું પરિણામ જાહેર થયેથી દિન ૫મા સંસ્થા કાર્યાલયમાથી પ્રવેશ ફોર્મ મેળવી પરત કરવાના રહેશે. પ્રવેશ માટે રૂબરૂ મુલાકાત ગોઠવવામાં આવે છે.

ફીનું ધોરણ : ગ્રાન્ટ ઇન એડ કોર્સ માટે ફી આશરે ૨૫૦૦/- વાર્ષિક અને સ્વ-નિર્ભર કોર્સ માટે ફી આશરે ૧૩,૦૦૦/- વાર્ષિક રહેશે.
રોજગારીની તકો : રિજલ્ટ આવ્યા બાદ રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં તેમજ પ્રાઈવેટ સેકટરમાં રોજગારીની તકો ઉપલબ્ધ છે.

સંપર્ક ન. ૦૭૯-૨૬૪૦૦૧૮૦

Subscribe for a Newsletter