સ્પોર્ટ્સ એકેડેમી

નિયામકનો સંદેશ :

સી.એન.ના પરિસર ઉપર 14 જુદી-જુદી રમતોમાં કોચીંગ આપવામાં આવે છે અને 1000 જેટલા વિદ્યાર્થીઓ આ સુવિધાનો ભરપૂર લાભ લઈ શકે છે તેનું અમને ગર્વ છે. વાલીઓમાં એક ખોટી માન્યતા છે કે રમત-ગમતથી બાળક શૈક્ષણિક કાર્ય ઉપર આડ અસર પડે છે. અમારો અનુભવ એવો છે કે રમત પછી બાળકો શિક્ષણ ઉપર વધારે કેન્દ્રીત થાય છે.

તૃપ્તી રાવલ

કાર્યકર્તાની વિગત

તૃપ્તિ રાવલ નિયામક
સુખદેવસિંહ વાઘેલા સંયોજક
ડો. રિધ્ધિ મહેશ્વરી ફિઝિયોથેરાપિસ્ટ
હિરલ વાઘેલા ફીટનેસ ટ્રેનર
અપૂર્વ બિસવાસ એથ્લેટિક્સ કોચ
સમીર અબ્બાસી બેડમિંટન કોચ
હોરેસ પેરેરા બાસ્કેટ બોલ કોચ(વેસ્ટ ઝોન)
હસમુખ ગોઠી ક્રિકેટ કોચ
પ્રતિક શાહ ચેસ કોચ
નિખિત ફર્નાન્ડીસ ફૂટબોલ કોચ
હરિશ ચંદેરા જીમનાસ્ટિક કોચ
મયુર પટેલ હેન્ડબોલ કોચ
ફ્રાન્સિસ પરમાર હોકી કોચ
પ્રકાશ વણઝારા કબડ્ડી કોચ
જયેશ કાચા માલખંભ કોચ
ફાલ્ગુન શાહ માર્શલઆર્ટ કોચ
જીનલ પટેલ વોલીબોલ કોચ
બંસી લાલછેટા ટેબલ-ટેનિસ કોચ
વિશાલ લોકેણા એડમિન આસિસ્ટન્ટ
દિપીકા ચૌહાણ એડમિન આસિસ્ટન્ટ
અરૂણ યાદવ ગ્રાઉન્ડમેન
હસમુખ સોલંકી ગ્રાઉન્ડમેન
હરિપ્રકાશ યાદવ ગ્રાઉન્ડમેન

Subscribe for a Newsletter