સ્પોર્ટ્સ એકેડેમી

રમતો ઓફર

1.	એથ્લેટિક્સ
2.	બેડમિંટન
3.	બાસ્કેટ બોલ
4.	ચેસ
5.	ક્રિકેટ
6.	ફૂટબોલ
7.	જીમનાસ્ટિક્સ
8.	હેન્ડબોલ
9.	કબડ્ડી
10.	હોકિ
11.	મlલ્લખંબ
12.	માર્શલ આર્ટસ
13.	વોલીબોલ
14.	ટેબલ-ટેનિસ

આ બધી જ રમતો સોમવારથી શુક્રવારમાં રમાય છે. માત્ર ક્રિકેટ અને ટેબલ-ટેનીસમાં શનિ-રવિની બેચો હોય છે. સ્પોર્ટસ એકેડમીમાં 4 વર્ષ અને તેથી ઉપરની ઉંમરના બાળકો જોડાઈ શકે છે. રજીસ્ટે્શન ફોર્મ કાર્યાલયમાં ઉપલબ્ધ છે.

Subscribe for a Newsletter