કલા મહાવિદ્યાલય

આચાર્યનો સંદેશ :

“શેઠ ચી.ન.કલા મહાવિદ્યાલય કલાના માધ્યમથી ભાવિ કલાકારોના સ્વપ્નોને મૂર્ત કરવા નો પ્રયાસ કરે છે . સંસ્થા ને મૂર્ધન્ય વિશ્વવિખ્યાત કલાવિદોનો અમૂલ્ય વારસો પ્રાપ્ત થયો છે અને અમે વિધાર્થીઓના કલાત્મક સ્વપ્નોને સુરેખ બનાવી તેમને સુસજ્જ કરી સૌંદર્યદ્રષ્ટિ અને તેમની આસપાસ ના પરિવેશ તરફ સંવેદનશીલ બનાવવાનો સંનિષ્ઠ પ્રયાસ કરી રહ્યાં છીએ.”

રતિલાલા કાંસોદરિયા, આચાર્ય

કાર્યકર્તાઓની યાદી

fine arts col 4

રતિલાલ કાંસોદરિયા I/C પ્રિન્સિપાલ

એમ.એફ.એ.(સ્કલ્પચર)

આનલ પરમાર

એમ.એફ.એ. (ગ્રાફીક્સ)

ભરત પટની

જી.ડી.(પેઇન્ટિંગ)

દેવાંગ વ્યાસ

જી.ડી.(સ્કલ્પચર)

અશ્વિન ધોળકીયા

જી.ડી.(એપ્લાઇડ આર્ટ)

વિષ્ણુભાઈ પટેલ

જી.ડી.(એપ્લાઇડ આર્ટ)

મહેન્દ્ર કડિયા (વાઈસ પ્રિન્સિપાલ)

જી.ડી.(પેઇન્ટિંગ)

જીતેન્દ્ર ઓઘાણી

જી.ડી.(પેઇન્ટિંગ)

નરેન્દ્ર શુકલ

બી.કોમ.(તાલીમી સ્નાતક)

અમીબેન પટેલ

જી.ડી.(એપ્લાઇડ આર્ટ)

મનહર કાપડીયા

જી.ડી.(પેઇન્ટિંગ)

મનીષ મોદી

પોસ્ટ ડીપ્લોમા (પેઇન્ટિંગ)

શૈલેષ દવે

જી.ડી.(એપ્લાઇડ આર્ટ)

ગાયત્રી દુબલ

એમ.એફ.એ. (પેઇન્ટિંગ)

મીલીન્દ પટેલ

જી.ડી.(એપ્લાઇડ આર્ટ)

રીકીન હલપતિ

જી.ડી.(એપ્લાઇડ આર્ટ)

રાજેશ બારિઆ

જી.ડી.(એપ્લાઇડ આર્ટ)

કેશરસિંહ પુરોહિત

હેડ ક્લાર્ક

રંજનબેન રાઠોડ

ક્લાર્ક

નરસિંહ વિરમગામી

ક્લાર્ક

સુરેશ પટેલ

ક્લાર્ક

કૈલાસ ચૌહાણ

ક્લાર્ક

Subscribe for a Newsletter