કલા મહાવિદ્યાલય

શેઠ સી.એન. ફાઇન આર્ટ્સ કોલેજ માં ચાલતા અભ્યાસક્રમોની વિગત :

ક્રમ અભ્યાસક્રમ પ્રવેશ માટે લાયકાત અભ્યાસનો સમયગાળો
1 ડિપ્લોમા ઇન ડ્રોઈંગ એન્ડ પેઇન્ટિંગ ધોરણ ૧૦ પાસ ૫ વર્ષ
2 ડિપ્લોમા ઇન એપ્લાઈડ આર્ટ (કમર્શિયલ આર્ટ) ધોરણ ૧૦ પાસ ૫ વર્ષ
3 ડિપ્લોમા ઇન સ્કલ્પ્ચર (શિલ્પકલા) ધોરણ ૧૦ પાસ ૫ વર્ષ
4 આર્ટ ટીચર ડિપ્લોમા ધોરણ ૧૨ પાસ ૨ વર્ષ

પ્રવેશ પ્રક્રિયા : ધોરણ ૧૦ અને ૧૨ના પરિણામ જાહેર થયા પછી રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા સમાચાર પત્રોમાં જાહેરાત દ્વારા જાણ કરાય છે અને ત્યારબાદ મેરિટના ધોરણે પ્રવેશ અપાય છે.

ફીનું ધોરણ : સરકાર દ્વારા નક્કી થયેલ ફી – ભાઈઓ માટે રૂ. ૨૪૦/- બહેનો માટે રૂ. ૪૦/ – તેમજ અન્ય સહઅભ્યાસ પ્રવૃત્તિ ફી

રોજગારીની તકો : વિદ્યાર્થીઓના રિઝલ્ટ બાદ સરકારી તેમજ પ્રાઈવેટ સંસ્થાનોમાં કલા સંબધિત વિવિધ ભરતી થતી હોય છે. તેમજ પોતાનું સ્વતંત્ર કાર્યક્ષેત્ર વિકસાવવાની તથા આગળ અભ્યાસ કરવાની વિશાળ તકો ઉપલબ્ધ છે.

સંપર્ક ન. ૦૭૯-૨૬૪૬૩૬૭૩

Subscribe for a Newsletter