કમ્પ્યુટર સેન્ટર

સલાહકાર સમિતિ

કમ્પ્યુટર સેન્ટરના નિયામકની સહાય અને સરળતા માટે તેમજ સેન્ટરની ભવિષ્યની યોજનાઓ માટે એક વિશેષ સલાહકાર સમિતિ નિમવામાં આવેલ છે. જેના સભ્યો આ પ્રમાણે છે:

  1. આર. પી. સોની, નિયામક, એમ.સી.એ.-આઈ.સી.ટી, ગુજરાત લો સોસાયટી, અમદાવાદ.
  2. બિપીન મહેતા, નિયામક, એચ.એલ.આઈ.સી.એ., અમદાવાદ.
  3. અમિત શાહ, નિયામક, કર્ણાવતિ ઇન્ફોટેક પ્રા.લિ. અમદાવાદ.
  4. ડો.કિરીટ જોષી, નિયામક, શેઠ ચી.ન. વિદ્યાવિહાર, અમદાવાદ.
  5. ડૉ. રાજેન્દ્રસિંહ જાડેજા,શૈક્ષણિક
  6. બિમલ કે. રાવલ, નિયામક, શેઠ ચી.ન. કમ્પ્યુટર સેન્ટર, અમદાવાદ.

Subscribe for a Newsletter