શિશુવિહાર

આચાર્યનો સંદેશ

બાળક માટે ઘર એ સૌથી મોટી અને પહેલી શાળા છે. વાલીઓ એમ માને છે કે બાળક શાળાએ જઇને સારી ભાષા શીખે, સારું શિક્ષણ અને સારી ટેવો પ્રાપ્ત કરે. પરંતુ ઘરનું વાતવરણ જ કલુષિત હોય અને ઘરના સભ્યો આ બાબતે સભાન ન હોય તો કોઇ પણ શાળા ઘરના વાતવરણમાંથી શીખેલી બાબતોને સંદંતર ભૂસી શકતી નથી.
જાગૃતિબેન વ્યાસ આચાર્યા

કર્મચારીગણ

shishuvihar 1

જાગૃતિબેન વ્યાસ(આચાર્યા) 
એમ.એ.બી.એડ.,પ્રી.પીટીસી
નિરૂપમાબેન શાહ
પ્રિ-પીટીસી
મોનિકાબેન વસાવડા
ગ્રેજયુએટ ઇન ચાઇલ્ડ ડેવલપમેન્ટ
સંગીતાબેન મોરે
પ્રિ.પીટીસી.
હિમાલીબેન શાહ
બી.એસસી.,બી.એડ.
પ્રજ્ઞાબેન જોશી
પ્રિ.પીટીસી.
શ્વેતાબેન ગાંધી
બી.કોમ.
બીનાબેન ઠકકર
પ્રિ.પીટીસી
મીતાબેન મુજપરા
પ્રિ.પીટીસી.
 

Subscribe for a Newsletter