કિશોર વિધાલય

આચાર્યનો સંદેશ

સાંપ્રત યુગમાં મૂલ્યોનો હ્રાસ થઈ રહ્યો છે ત્યારે માતૃભાષા દ્વારા શિક્ષણના માધ્યમથી મૂલ્યોનું શિક્ષણ અને વિદ્યાર્થીઓના જીવન ઘડતર માટે વિદ્યાર્થીઓના રસ રુચિઓને ધ્યાનમાં રાખી અભ્યાસની સાથે અભ્યાસેત્તર પ્રવૃત્તિઓ કરાવવામાં આવે તો આજના વિદ્યાર્થીઓ ભવિષ્યના રાષ્ટ્રના ઉત્તમ ઘડવૈયા બની રહેશે, તેવી મને શ્રદ્ધા છે.
શિક્ષક એ સમાજનો એક મહાન સર્જનશીલ સ્વપ્નદ્રષ્ટા છે

ચંન્દ્રભુષણભાઇ આર.પાસી
શિક્ષકગણ :

team-photo

ચંન્દ્રભુષણભાઇ આર. પાસી (આચાર્ય)
એમ.કોમ, બી.એડ.
દિપીશકુમાર ડગલી( મદ. શિક્ષક)
બી.એસ.સી., બી.એડ.
પ્રતિમાબેન શાહ (મદ. શિક્ષક)
બી.કોમ, બી.એડ
પ્રીતિબેન પંડયા(મદ. શિક્ષક)
બી.એ, બી.એડ, ટી.ટી.એન.સી
ભાવનાબેન સોની(મદ. શિક્ષક)
બી.કોમ, ટી.ટી.એન.સી
જાસ્મીન વકીલ(મદ. શિક્ષક)
એમ.એસસી, બી.એડ
મયુર પટેલ (મદ. શિક્ષક)
બી.કોમ, એમ.પી.એડ
સાયરા શેખ(મદ. શિક્ષક)
બી.કોમ, બી.એડ,પી.ટી.સી,
જાગૃતિ રાવત(મદ. શિક્ષક)
એમ.એ, બી.એડ.
રેણુકાબેન ચૌધરી(મદ. શિક્ષક)
એમ.એ, બી.એડ.
ઋતુલભાઇ પંચોલી (મદ. શિક્ષક)
એટીડી, ડિપ્લોમા પેઈન્ટીંગ
મમતાબેન ભગત (વિદ્યાસહાયક)
એમ.એ., એમ. એડ.
પુજાબેન મહેતા (વિદ્યાસહાયક)
એમ. એસસી., એમ. એડ.
મિતલબેન સોલંકી (વિદ્યાસહાયક)
બી.એસ.સી., બી. એડ.
વિનય સોલંકી (હિસાબનીશ)
એમ.એ
નિમિષાબેન ત્રિપાઠી(વિદ્યાસહાયક)
એમ.એ, બી.એડ
પંકજભાઇ ડાકે (સેવક) રાજકરણભાઇ ક્ષત્રિય (સેવક)Subscribe for a Newsletter