કિશોર વિધાલય

પ્રવેશ પ્રક્રિયા:

•બાળકના સર્વાંગી વિકાસ માટે પ્રાથમિક શિક્ષણ પોતાની માતૃભાષામાં જ મેળવે તે ઉદ્દેશથી અભ્યાસનું માધ્યમ ગુજરાતી રાખવામાં આવ્યું છે. ધોરણ ૫ માં અભ્યાસ પૂર્ણ થયે આ શાળામાં ધોરણ-૬માં પ્રવેશ મળે છે.
•બાલ વિદ્યાલયના ધોરણ – ૫ ના વિદ્યાર્થીઓને ધોરણ -૬ માં પ્રવેશ આપી દીધા પછી જો જગ્યા ખાલી હોય તો, સંસ્થાકીય નિતી અંતર્ગત પ્રવેશ આપવામાં આવે છે.
•સરકાર રચિત FRC દ્વારા નક્કી થતી શૈક્ષણિક ફી લેવામાં આવે છે.

Subscribe for a Newsletter