શેઠ ચી.ન.અંગ્રેજી માધ્યમની શાળા

સલાહકાર સમિતિ

અન્ય સંસ્થાઓની જેમ કે શેઠ ચી.ન.અંગ્રેજી માધ્યમની શાળા માટે પણ સલાહકાર સમિતિ અસ્તિત્વમાં આવે છે. આ સમિતિ ભવિષ્યના કાર્યક્રમો અને સંસ્થાને ઉત્ત્તમ સંસ્થા કરવા માટે માર્ગદર્શન આપે છે. સમિતિમાં નીચે પ્રમાણેના સભ્યો નિયુકત થયા છે.

1.      શ્રી શ્રીધર રાજગોપાલન , અધ્યક્ષ,ડાયરેકટર એજ્યુકેશન ઈનીશીયેટીવસ, અમદાવાદ

2.      શ્રીમતી મમતા પંડ્યા , પ્રોગ્રામ ડાયરેકટર સી.ઈ.ઈ.,અમદાવાદ

3.      શ્રીમતી વૈશાલી શાહ , ડાયરેકટર,શ્રેયસ ફાઉન્ડેશન

4.      શ્રીમતી મિનાક્ષી બાલકૃષ્ણ , આચાર્ય, અમદાવાદ ઇન્ટરનેશનલ સ્કુલ

5.      શ્રી ડો. કિરીટ જોશી ,નિયામક, શેઠ સી.એન.વિદ્યાવિહાર

6. શ્રી ડૉ. રાજેન્દ્રસિંહ જાડેજા

7.      શ્રીમતી રીટાબેન મુખર્જી , ચી.ન.અંગ્રેજી માધ્યમ શાળા

Subscribe for a Newsletter