આચાર્ય સંદેશ
“જૂન-૨૦૧૦માં શેઠ ચી.ન. અંગ્રેજી માધ્યમની શાળા અસ્તિત્વમાં આવી. ધો.૫ થી શરૂ થતી આ શાળામાં ૭૦ વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવ્યો. હાલમાં શાળાના નવા મકાનમાં ધો.૮ સુધીના વર્ગો કાર્યરત છે. ત્રણ વર્ષના શાળાનાં કાર્યકાળમાં આ શાળાએ પોતાની એક આગવી ઓળખ ઊભી કરી છે. પાઠય-પુસ્તક આધારિત શિક્ષણ નહિ પરંતુ સર્વાગી શિક્ષણના આધારને અનુરૂપ અનેકવિધ પ્રવૃત્ત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓને ૨૧મી સદીના નાગરિકો બનાવવાની દિશામાં શાળા અગ્રેસર છે, આ પ્રવૃત્તિઓ દ્વારા તેમના પ્રરયાયનાં કૌશલ્યો, આત્મવિશ્વાસ અને સંવેદનશીલતાને કેળવવાના પ્રયત્નો શાળ કરી રહી છે. ‘We not only teach, but touch lives’ એ સંસ્થાનો મંત્ર બની રહ્યો છે. ઉત્કૃષ્ટતાના માર્ગ ઉપર શાળા ધીમા છતાં મક્કમ પગલાં ભરી રહી છે તે નિ:શંક છે. “
રીટા મુખર્જી, આચાર્યા
કર્મચારીગણ
રીટ એસ.મુખર્જી (આચાર્ય) એમ.એ.બી.એડ. | ભાનુ ટી શાહ બી.કોમ.બી.એડ. |
કે.આર.રાજસ્વામી બી.એસસી.બી.એડ. | રીતવીજા એ.દેસાઈ એમ.એ.બી.એડ.એન.ઈ.ડી. |
શર્મિલા પાઈન બી.એસસી.બી.,એડ. | મૈત્રીય કે ચક્રવર્તી બી.એસસી.,બી.મ્યુઝીક |
પાયલ પટેલ બી.કોમ.,પીજીડીસીએ | અપૂર્વ પંડયા બી.એ.,બી.એડ |
ખુશાલી એમ શાહ ડીપ્લોમા ઇન એપ્લાઇટ આર્ટ, ડીપ્લોમા ઇન ડીટીપી | સોના જોષી એમ.એ.બી.એડ. |
પ્રકાશ બી વણઝારા બી.એ.ડી.પી.એડ. | રીધી શાહ એમ.એસસી.બી.એડ. |
નયન એન. પંચાલ બી.એ.બી.એડ.મ્યુઝીક | ભૂમિકા પ્રજાપતિ એમ.એ.બી.એડ. |
ડોના એમ શાહ બી.એસસી. ડી.સી.એ.બીએલઆઈએસ. |