ટીમ

તાલીમી વિદ્યાલય

આચાર્યનો સંદેશ

ptc_principal“શિક્ષણએ સામાજિક ક્રાંતિ માટેનું અમોધ શસ્ત્ર છે. શિક્ષણ દ્વારા વિદ્યાર્થીનું જ્ઞાન વિવેકવાળુ બને વ્યાવહાર લક્ષી બને તો તે યથાર્થ છે. આજે એકવીસમી સદીમાં જ્યારે માનવે વિજ્ઞાન અને ટેકનોલોજીએ ચરમસીમઓ હાંસલ કરી છે, ત્યારે માનવી માનવી વચ્ચેનું અનુસંધાન સાધવાનું ઘણું કામ સિદ્ધ કરવું પડશે તેથી શિક્ષણ દ્વારા માણસને માનવી બનાવવાનો પુરષાર્થ વધુ સધન રીતે હાથ ધરવાની જરૂર છે.”

ડૉ.ભગવાનભાઈ પટેલ

સ્ટાફ

PTC 3

ડૉ.ભગવાનભાઈ પટેલ એમ.એ.,એમ.એડ.,એમ.ફીલ.,પી.એચડી. એમ.એલ.પટેલ એમ.એ.,એમ.એડ.
એચ.એન.તપોધન એમ.એ.,એમ.એડ. આર.જી.ઉપાધ્યાય એમ.એ.,એમ.એડ.
એમ.જે.પટેલ એમ.એસસી.,એમ.એડ., એમ.ફીલ. ડી.જી.ગોહિલ બી.એ.,બી.એડ., (ડી.એમ.એસ.)
પી.એમ.પટેલ પેઈન્ટીંગ ડીપ્લોમા, આર્ટ એસ.આર.વાઘેલા એમ.એ.એમ.પી.એડ.
કે,કે,સુથાર પી.ટી.સી ., સંગીત વિશારદ

Subscribe for a Newsletter