વિધાર્થી જીવન

તાલીમી વિદ્યાલય

વિધાર્થી જીવન:

PTC 2

તાલીમી વિદ્યાલયમાં પ્રવેશ મેળવેલા વિદ્યાર્થીઓ માટે છાત્રાલયમાં વિવિધ કાર્યક્રમો દ્વારા વર્ગખંડમાં ઉપાર્જન કરેલી માહિતી અને જ્ઞાનમાં વધારો કરવામા આવે છે. છાત્રાલય નિવાસના કારણે રોજિંદી દિનચર્યા છાત્રોને સમૂહ જીવનના પાઠ શીખવે છે અને શિસ્ત તથા ચારિત્ર્ય ઘડતરના પાઠ પણ તેમને શીખવા મળે છે. કેમ્પસ ઉપરની અન્ય સંસ્થાઓમાં પણ શિક્ષણ આપવાની તક પ્રાપ્ત થાય છે. જે તેમને ભવિષ્યની કારકિર્દી માટે ઉપયોગી સાબિત થાય છે. છાત્રાલય જીવન માં સ્વાવલંબન, સમૂહજીવન અને નેતૃત્વ જેવા ગુણોનો પણ વિકાસ થાય છે.

Subscribe for a Newsletter