વિહંગાવલોકન
વર્ષ ૧૯૬૧માં વ્યાયામ વિદ્યાભવનની સ્થાપના થઈ અને વર્ષ ૨૦૧૧ માં સંસ્થા એ સુવર્ણજયંતીની ઉજવણી કરી. ૫૦ વર્ષ ના આયુમાં વ્યાયામ શિક્ષકો ઉપરાંત પોલીસકર્મીઓ પણ સંસ્થા એ સમાજ ને આપ્યા છે.
કર્મચારી વિગત
શ્રી સી.એચ.બારીઆ બી.એ., બી.એડ., ડી.પી.એડ., એમ.પી.ઈ., એમ.એડ. |
શ્રી જે.કે.ભૂત બી.પી.ઈ., એમ.પી.ઈ. |
ડૉ. એમ .કે . પંડ્યા એમ.બી.બી.એસ, એમ.ડી. |
શ્રી.પી.પી.ગોપાત બી.એ., બી.એડ., ડી.પી.એડ., એમ.એડ. |
ડૉ. એચ .કે .સોલંકી એમ.એ., ડી.પી.એડ, એમ.પી.એડ., પી.એચ.ડી. |
શ્રી આર.આર.ચૌહાણ બી.એસ.સી., બી.એડ., ડી.પી.એડ., એમ.પી.એડ |
શ્રી. એમ.એ.પટેલ બી.એસ.સી., બી.એડ., ડી.પી.એડ., એમ.પી.એડ |
શ્રી વી.વી.જોષી બી.એ., ડી.પી.એડ. |
શ્રી નીરવ એચ. વ્યાસ બી.એ., બી.પી.એડ. |
શ્રી હસમુખભાઈ એ.સોલંકી ૯ પાસ |
શ્રી દલપતભાઈ ટી.પરમાર ૧૨ પાસ |
શ્રી જશુભાઈ વી.બિહોલા ૧૦ પાસ |
આચાર્યનો સંદેશ
” પૂ. માણેકબા અને પૂ. ઈન્દુમતીબેન ના ગ્રામ્ય સમાજ ના ઉત્થાન માટે ની વિચારસરણી ના કારણે સંસ્થા માં છાત્રાલયો અને શિક્ષક તાલીમી સંસ્થાઓની શરૂઆત કરવામાં આવી, તેઓ માનતા હતા કે , ગામડાના વિકાસ માટે જો શિક્ષકો નો ઉપયોગ કરવા માં આવે તો સારી સફળતા મળે તેમ છે . આના ભાગરૂપ વ્યાયામ વિભાગે છેલ્લા ૫૦ વર્ષ થી શિસ્તબધ્ધ વ્યાયામ શિક્ષકો સમાજ ને આપ્યા છે .’ સમાજ અને સંસ્થા ના ભૂ.પૂ.તાલીમાર્થીઓ સંસ્થાની તમામ આધુનિક માહિતી થી વાકેફ રહે અને સ્વનો ભાવ કેળવાય તે હેતુ થી સંસ્થા એ પોતાની વેબસાઈટ ને અપગ્રેડ કરવા નો નિર્ણય લીધો જે ખુબ આવકાર દાયક છે.”
સી.એચ.બારીઆ, આચાર્ય