તાલિમી સંસ્થાઓ

તાલિમી સંસ્થાઓનો ઉદ્દેશ

ચી.ન.વિધાવિહારમાં સ્થાપવામાં આવેલી તાલિમી સંસ્થાઓનો ઉદ્દેશ તાલિમબધ્ધ, યોગ્ય ક્ષમતા ધરાવતા અને પ્રબુધ્ધ શિક્ષકો સમાજને પ્રાપ્ત થાય તે હતો. આ ધ્યેયને નજર સમક્ષ રાખી જ સંસ્થાઓ અસ્તિત્વમાં આવી -પી.ટી.સી કોલેજ (PTC), શિક્ષણ મહાવિધાલય (B.Ed. College), વ્યાયામ વિધાભવન (Physical Education College) અને સમાજને સક્ષમ શિક્ષકો તો જોઇએ આર્ટ ટીચર (Art Teachers) પણ આમ આ બધી સંસ્થાઓ વિવિધ પ્રકારની તાલિમનું પ્રમુખ કેંદ્ર બની રહ્યાં.

સલાહકાર સમિતી

આ સમિતીમાં શિક્ષણવિદ્દ્રો અને ક્રિયાશીલ વ્યક્તિઓની બનેલી હોય છે. સમિતિ આચાર્યો સાથે વર્ષમાં બે વાર બેઠક કરી રચનાત્મક સૂચનો કરી ભવિષ્યની માર્ગરેખા નક્કી કરી આપે છે.શિક્ષણવિદ્દ અને અન્ય નિષ્ણાંતો ની સલાહકાર સમિતિ એ વર્ષ દરમિયાન કરેલાં સૂચનોનો અમલ તબક્કાવાર કરવા માં આવે છે. :

  1. શ્રી મનસુખ સલ્લા-અધ્યક્ષ
  2. શ્રી રતીલાલ બોરીસાગર
  3. શ્રી ચંદ્રકાંત વ્યાસ
  4. શ્રી ભગવાન પટેલ (મંત્રી)
  5. શ્રી ડો. વૈશાલી શાહ – નિયામક, વિદ્યાવિહાર

Subscribe for a Newsletter