મુખ્ય પ્રવૃત્તિઓ

છાત્રાલય

મુખ્ય પ્રવૃત્તિઓ

સવારના વર્ગો

વિધાર્થીઓને શાળા સમય પહેલાં અભ્યાસપૂરક પ્રવૃત્તિને લગતા વિશેષ વર્ગો લઈ વધારાની શૈક્ષણિક મદદ પૂરી પાડવામાં આવે છે. આ વિધાર્થીઓ માટે અલગ અલગ શાળાઓના શિક્ષકો વિવિધ વર્ગો લે છે.

ઉત્સવો-તહેવારની ઉજવણી

છાત્રાલય ઘરથી દૂર એક ઘર વિધાર્થીઓ માટે બન્યું છે. તેઓ દરેક મહત્વના ભારતીય તહેવારોની પરિસરમાં ઉજવણી કરે છે અને વિવિધતામાં એકતાનો અનુભવ કરે છે.

હેતુસર પ્રવાસ અને પર્યટન

વિધાર્થીઓને નજીકના સ્થળોએ વર્ષમાં બે વખત પર્યટન પર લઈ જવાય છે. આનંદ – પ્રમોદની સાથે માનસિક ક્ષિતિજો વિશાળ બને તે હેતુ પણ રહેલો છે.

Subscribe for a Newsletter