સંસ્થા સવિશેષ

સંસ્થા સવિશેષ

વર્ષ ૧૯૧૨માં ચી.ન. વિદ્યાવિહારની સ્થાપના સર્વગ્રાહી શિક્ષણના ઉદે્શથી કરવામાં આવી. ભારતીય સંસ્કૃતિના મૂલ્યો વિધાર્થીઓમાં સંક્રાંત થાય  અને તેને પ્રાધાન્ય આપવાનો મુખ્ય ઉદે્શ હતો. સ્વાતંત્ર્ય સંગ્રામનાં બીજ અમદાવાદમાં રોપાયા પરિણામે વિદ્યાવિહારની શૈક્ષણિક ફિલસૂફી ઉપર ગાંધીજીના મૂલ્યો અને સિધ્ધાંતોનો પ્રભાવ રહ્યો. નિવાસી શાળા તરીકે શરૂઆત બાદ શિક્ષણની અને સમાજની જરૂરિયાત પૂરી કરવા અન્ય સંસ્થાઓ અસ્તિત્વમાં આવી. બાળકો અને યુવાનોના ચારિત્ર્યશીલ ઘડતરની માંગ પૂરી કરવા આસંસ્થાઓ કટિબધ્ધ હતી.

Subscribe for a Newsletter