ધબકતું સી. એન. પરિસર

ધબકતું સી. એન. પરિસર

Past News

સમાચારો અને જાહેરાતો

Summer Sports at CN Sports Academy

March 21, 2015 CN Sports Academy ૫ થી ૧૯વર્ષના વિધાથીˆઓ માટે જુદી – જુદી રમતો માટે ગ્રીષ્મ શિબિર નુ આયોજન કરી રહી છે. ૧૫મી એપ્રીલ થી શરૂ થતી આ શિબિરો માં છે:... Read More

દશરથ પટેલે બનાવેલ શિલ્પનું ચી.ન. વિદ્યાવિહાર પરિસરમાં પુન:સ્થાપન

March 2, 2015 આંતરરાષ્ટ્રીય ખ્યાતી ધરાવતા પદ્મભૂષણ સ્વ. શ્રી દશરથ પટેલે બનાવેલું જર્જરિત શિલ્પ તેની મૂળ અવસ્થા પામ્યું છે. ચી..ન. કલામહાવિદ્યાલય ના પૂર્વ વિદ્યાર્થીએ મૂળ સિમેન્ટમાં બનાવેલા શિલ્પને નવો અવતાર આપ્યો. વિદ્યાવિહારને... Read More

સી.એન. ફાઇન આર્ટસ કોલેજ પ્રવેશ-શૈક્ષણિક વર્ષ ૨૦૧૪-૧૫

June 24, 2014 સી.એન. ફાઇન આર્ટસ કોલેજમાં Diploma in Painting, Diploma in Applied Arts, Diploma in Sculpture and Arts Teachers Diploma Courses માં શૈક્ષણિક વર્ષ ૨૦૧૪-૧૫ માટે પ્રવેશ પ્રક્રિયા ચાલુ છે. પ્રવેશ... Read More

ચી. ન. ક્રિકેટ ટીમના કપ્તાને ગણિત વિષયમાં ૧૦૦% સાથે ધોરણ ૧૦ માં મેળવેલ ૯૧% ગુણ

June 16, 2014 ચી. ન. ક્રિકેટ ટીમના કપ્તાને ગણિત વિષયમાં ૧૦૦% સાથે ધોરણ ૧૦ માં મેળવેલ ૯૧% ગુણ જૂન-૨૦૧૪ સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે રમત અને શિક્ષણ સાથે સંભવી શકે... Read More

Subscribe for a Newsletter