Events

Find Past Events

IIST દસ્તાવેજી ફિલ્મ

તા:૩જી જાન્યું. ૨૦૧૭
સ્થળ: સંસ્કાર હોલ સી.એન.વિદ્યાલય સમય: ૮.૩૦

તા:૩જી જાન્યુ .૨૦૧૭ IIST (Indian Institute on Space Science Technology) ની એક દસ્તાવેજી ફિલ્મ સંસ્કાર હોલમાં પ્રદર્શિત કરવામાં આવી. પૂર્વ વિદ્યાર્થી ભાર્ગવ ઠક્કર દ્વારા આ ફિલ્મ વિદ્યાલયના વિદ્યાર્થીઓને સ્પેસ સાયન્સ અંગે કારકિર્દી માર્ગદર્શન પૂરું પાડવા માટે પ્રદર્શિત કરવામાં આવી હતી.શ્રી ભાર્ગવ ઠક્કર કે જેઓએ ISRO સાથે ૩૫ વર્ષ કામગીરી કરી છે અને ૪૦થી વધારે ફિલ્મ સ્પેસ સાયન્સ પર બનાવી છે. હાઈ સ્કૂલના વિદ્યાર્થીઓ કે જેઓ સ્પેસ સાયન્સમાં કેરિયર બાબતે રસ ધરાવે છે તેઓ માટે આ ફિલ્મ માહિતીપ્રદ અને પ્રેરણાત્મક રહી હતી. આ ફિલ્મ દ્વારા IIST માં પ્રવેશ પ્રક્રિયા અને આ ક્ષેત્રે ભવિષ્યની તકો વિષે પ્રકાશ પાડવામાં આવ્યો હતો

Subscribe for a Newsletter