Events

Find Past Events

માણેકબા પારિતોષિક

19 જુલાઈ 2014ના રોજ સ્નેહરશ્મિ પ્રાર્થના મંદિર માં માણેકબા પારિતોષિક સમારોહ યોજાયો હતો.મહિલા પોલીસ સ્ટેશનના આસીસ્ટંટ   પોલીસ કમિશ્નર  ડો. કાવના દેસાઈ મુખ્ય અતિથી હતા. તેમણે વિદ્યાર્થીઓને પ્રેરણાત્મક સંબોધન કર્યું અને સ્વબચાવ માટે જરૂરી એવા પગલા બતાવ્યા.

Subscribe for a Newsletter