Events

Find Past Events

ચી. ન. વિદ્યાવિહાર શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા હાથ ધરાયેલ ટ્રાફીક જાગરૂકતા અભિયાન

તા.૨૪-૨-૨૦૧૪ થી ૨૬-૨-૨૦૧૪

વિદ્યાર્થીઓમાં અને ખાસ કરીને વાલીઓમાં ટ્રાફીક પરત્વે જાગૃતિ લાવવા અને વિદ્યાર્થીઓ દ્વારા વાલીઓને સંદેશ પહોચાડવા ચી.ન. વિદ્યાવિહારની શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા ત્રણ દિવસીય ટ્રાફીક જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યુ. વિદ્યાર્થીઓએ શિક્ષકોની મદદથી ટ્રાફીક અંગેના સૂત્રેા લઇને ૧૦.૩૦ થી ૧૧ દરમિયાન આ અભિયાન ચલાવ્યું. ફકત ટ્રાફીક નિયમો પ્રત્યે જાગૃતિ વધારવાના જ નહી પરંતુ સુરક્ષાનુ મહત્વ સમજાવવા માટેનો આ એક પ્રયત્ન હતેા.

Subscribe for a Newsletter