Events

Find Past Events

વિજ્ઞાન દિન નિમિત્તે કિશોર વિદ્યાલય દ્વારા વિજ્ઞાનમેળાનુ આયોજન

તા.૨૮-૨-૨૦૧૪ રાષ્ટ્રીય વિજ્ઞાન દિને વિજ્ઞાનમાં રચનાત્મક આવિષ્કારને પ્રોત્સાહન આપવાના આશયથી અને વિજ્ઞાન તરફના વિદ્યાર્થીઓના વલણમાં જુસ્સો વધારવા કિશોર વિદ્યાલયમાં વિજ્ઞાનમેળાનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. અતિથિ વિશેષ ં અને ઈસરેાના વૈજ્ઞાનિક શ્રીમતી અર્ચનાબેન માકં<ડ ની ઉપસ્થિતિમાં પ્રદર્શન ખુલ્લું મુકવામાં આવ્યું. કિશોર વિદ્યાલયના વિદ્યાર્થીઓ દ્વારા ૪૫ કૃતિઓ સાથે ૧૧ પ્રોજેકટ પ્રદર્શનમાં મુકવામા આવ્યા હતા. વિદ્યાર્થીઓ દ્વારા એર પ્રેશર આધારિત (પાણી અને હવાના દબાણથી ) ઉડતા રોકેટનું વંર્કીગ મોડેલ અને વર્ષ દરમિયાન તૈયાર કરાયેલ અન્ય કૃતિઓનું પણ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું.

Subscribe for a Newsletter