Events

Find Past Events

મહિલા દિન નિમિત્તે શેઠ ચી.ન.કલા મહાવિદ્યાલયના વિદ્યાર્થીઓ દ્વારા યોજોયેલ કૃતિઓનું પ્રદર્શન

તા.૮-૩-૨૦૧૪
આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે શેઠ ચી.ન.કલા મહાવિદ્યાલયના વિધાર્થીઓ અને પ્રાધ્યાપકો દ્વારા કલાકૃતીઓનું એક પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. આ પ્રદર્શન જાણીતા શિક્ષણવિદ્દ સુશ્રી મંજુલા પૂજા શ્રોફના હસ્તે ખુલ્લુ મૂકવામાં આવ્યું. વિદ્યાર્થીઓએ એક વૃક્ષને સ્ત્રીના પ્રતીક તરીકે રાખીને સ્ત્રીના બાહ્યરૂપ જેવાકે પરીપકવ શકિતઓે અને સંવેદનશીલતા ને રજુ કરી હતી. વૃક્ષ એ સ્ત્રીઓની શકિતઓના પ્રતિક તરીકે અને ઇન્સ્ટોલેશને વિવિધ ક્ષેત્રોમાં અગ્રેસર રહેલી મહિલા પ્રતિભાઓ ના પ્રદાનને સ્વીકૃતી આપી હતી.

Subscribe for a Newsletter