Events

Find Past Events

Daughters Day ની ઉજવણી

તા:૧૨.૧૦.૨૦૧૪
સ્થળ: રંગભવન

ચી.ન. વિદ્યાવિહારના યજમાનપદે ‘બિંદી પ્રોજેક્ટ્’ અને ‘એપ્રોચ’ સંસ્થાના સહયોગથી Daughters Day ની ઉજવણી રંગભવનમાં કરવામાં આવી. આ પ્રસંગે મોટી સંખ્યામાં વાલીઓએ પોતાની દીકરીઓ સાથે ઉપસ્થિત રહી અને પુત્રીની પ્રેરણાદાયી વાતો લોકો સમક્ષ રજુ કરી હતી. આ પ્રસંગે માનનીય મુખ્યમંત્રી શ્રી આનંદીબેન પટેલ નો શુભેચ્છા સંદેશ વીડિઓ દ્વારા લોકો સમક્ષ પહોચાડવામાં આવ્યો હતો.

Subscribe for a Newsletter