Events

Find Past Events

સ્વાતંત્ર્ય દિવસ ની ઉજવણી

તા.૧૫.૮.૨૦૧૪

વિદ્યાવિહારના પૂર્વ વિદ્યાર્થી અને ડો. રવીન્દ્રનાથ ટાગોરના સાહિત્ય ના ઊંડા અભ્યાસુ ડો.શૈલેશ પારેખ સ્વાતંત્ર્ય દિવસે ધ્વજારોહણ પ્રસંગે વિદ્યાવિહારના વિશાળ પટાંગણમાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે આચાર્યો, શિક્ષકો, વિદ્યાર્થીઓ,વાલીઓ અને સંસ્થાના પૂર્વ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ટાગોરને વિશ્વ કવિ તરીકે બિરદાવતા કહ્યું હતું કે ‘સારે જહા સે અચ્છા હિન્દોસ્તાં હમારા’ કહેવાને બદલે ટાગોરે સમગ્ર વિશ્વને સંબોધી ને પોતાના કાવ્યો રચ્યા. આમ ટાગોરની દ્રષ્ટિ વૈશ્વિક હતી અને શિક્ષણમાં પણ તેમણે મુક્ત શિક્ષણ પર ભાર મુક્યો હતો.

Subscribe for a Newsletter