Events

Find Past Events

સ્વાતંત્ર્ય દિનની ઉજવણી

શેઠ સી.એન.વિદ્યાવિહારમાં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી
૧૫ ઓગસ્ટ ૨૦૨૦

કોરોના મહામારીને ધ્યાનમાં લઈને આ વર્ષે શેઠ સી.એન. વિદ્યાવિહાર દ્વારા મર્યાદિત સ્ટાફની હાજરીમાં ૭૪માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવામાં આવી. સ્વતંત્રતા ચળવળમાં સહભાગી બનેલા અને છેલ્લા ૪૦ વર્ષ કરતાં વધુ સમયથી સંસ્થામાં સેવા આપી રહેલ ટ્રસ્ટી એસ.કે.શાહના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં ટેક્નોલોજીના માધ્યમથી સંસ્થા સાથે સંકળાયેલા દેશ વિદેશના હજારો વિદ્યાર્થીઓ જોડાયા હતા.

Subscribe for a Newsletter