Events

Find Past Events

સી.એન.વિદ્યાવિહારમાં ફોટોગ્રાફી વર્કશોપ

તા:૧૩ થી ૧૫ ઓગષ્ટ ૨૦૧૬ સ્થળ: સી.એન. કમ્પ્યુટર સેન્ટર
West Zone Cultural Centre (WZCC), Udaipur ના સહકારથી ‘ Basic Digital Photography Workshop’’સી.એન.વિદ્યાવિહાર માં યોજાઈ ગયો. લગભગ ૨૫થી વધારે વિદ્યાર્થીઓએ આ ત્રણ દિવસના વર્કશોપ દરમ્યાન સી.એન.કમ્પ્યુટર સેન્ટર માં સઘન તાલીમ લીધી હતી. ફોટોગ્રાફર્સ શ્રી કેતન મોદી, શ્રી નિશીત શાહ શ્રી ઋષિર સી.એસ. શ્રી શૈલેષ રાવલ અને શ્રી ઈલેશ શાહ અને અન્ય બીજા ફોટોગ્રાફર્સે તેઓની ’Identification of Camera, ‘History of Photography, ’Photoshop Tools’ and importance of photographer in ‘Social Media’ જેવા વિવિધ વિષય પર તેમની મૂલ્યવાન ઊંડું જ્ઞાન આપ્યું હતું.તેમજ વિદ્યાર્થીઓ ફોટોશોપ સોફ્ટવેરની પ્રાથમિક બાબતો સી.એન. કમ્પ્યુટર સેન્ટરના નિયામક શ્રી બિમલ રાવલ પાસેથી શીખ્યા હતા. નિષ્ણાત શ્રી ચાણક્ય ઠક્કર દ્વારા સોશ્યિલ મીડિયાનું જ્ઞાન આપવામાં આવ્યું હતું. આ વર્કશોપને પૂર્વ વિદ્યાર્થી ભાર્ગવ ઠક્કરનો સહકાર મળ્યો હતો.

Subscribe for a Newsletter