Events

Find Past Events

સી.એન. ફાઇન આર્ટ્સ કોલેજના વિદ્યાર્થીઓની વર્ષ દરમ્યાન ની કામગીરીનું પ્રદર્શન

સી.એન. ફાઇન આર્ટ્સ કોલેજના વિદ્યાર્થીઓની વર્ષ દરમ્યાન ની કામગીરીનું પ્રદર્શન
તા:૨૪.૨.૨૦૧૮ થી ૨૬.૨.૨૦૧૮

વર્ષ દરમ્યાન વિદ્યાર્થીઓએ કરેલા એસાઈન્મેંટો તેમજ લોકોપયોગી કામોનું ત્રિદિવસીય પ્રદર્શન યોજાઇ ગયું જેમાં ફાઇન આર્ટ્સ કોલેજના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ પ્રદર્શનને શહેરની ક્લારસિક જનતા, વાલીઓ તેમજ નવા એડમિશન ઇચ્છુક વિદ્યાર્થીઓએ માણ્યું હતું. વિદ્યાર્થીઓએ એકબીજાના કામમાંથી શીખી શકે અને એમાથી કઈક નવા આવિષ્કારોનું સર્જન થાય એવો આ પ્રદર્શન પાછળનો હેતુ હતો.

Subscribe for a Newsletter