Events

Find Past Events

સાહસિક કેમ્પ – 2014

તા:૩ થી ૭ નવેમ્બર ૨૦૧૪
C.N.Sports Academy ના યજમાનપદ હેઠળ વિદ્યાવિહારના હરિયાળા પરિસર માં મનોરંજક સાહસપૂર્ણ પ્રવૃત્તિઓ યોજવામાં આવી હતી અમદાવાદની લગભગ ૧૫ શાળાઓના ૩ થી ૧૫ વયજૂથના ૨૦૦ વિદ્યાર્થીઓ એ આમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.આ કેમ્પમાં Commando Bridge, Commando Net, Valley Crossing, Vertical Ladder અને Crawling જેવી વિવિધ પ્રવૃત્તિઓ હતી. C.N.Sports Academy દ્વારા વિદ્યાર્થીઓને સાઇકલ શીખવા માટે પ્રોત્સાહિત કરવા થોડી સાઇકલો નો પણ પ્રબંધ કરવામાં આવ્યો હતો.બધી રીતે વાતાવરણ ખુબ જોશયુક્ત અને જીવંત બન્યું હતું.

Subscribe for a Newsletter