Events

Find Past Events

શ્રી બુધ્ધિધનભાઈ ત્રિવેદી ના પુસ્તકો નું લોકાર્પણ

તા: ૧૨.૧૦.૨૦૧૪
સ્થળ: પી.ટી સી. પ્રાર્થનાખંડ

ચી.ન.તાલીમી વિદ્યાલયના પૂર્વ આચાર્ય શ્રી બુધ્ધિધનભાઈ ત્રિવેદીના પાંચ પુસ્તકોના સંપુટનો લોકાર્પણ સમારંભ પી ટી. સી. કોલેજ ના પ્રાર્થના ખંડમાં યોજવામાં આવ્યો હતો. આ અવસર પર બુધ્ધિધનભાઈએ શિક્ષણ ક્ષેત્રે તેમના ૨૫ વર્ષ પુરા થયા તે નિમિત્તે આ કાર્યક્રમને તેમણે પોતાના અમૃત મહોત્સવ પર્વ તરીકે ગણાવ્યો. આ પ્રસંગે અધ્યક્ષ સ્થાને વિદ્યાવિહાર ના ટ્રસ્ટી શ્રી સૌભાગ્યચંદ્રભાઈ શાહ હતા. અન્ય મહેમાનોમાં વિદ્યાવિહારના નિયામક શ્રી તુષાર પુરાણી, ડો. ચંદ્રકાંત શેઠ, શ્રી પ્રકાશ શાહ, ડો. યશવંત મેહતા તથા ડો. કેશુભાઈ પટેલ તથા પ્રાથમિક શાળાના આચાર્યો અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.

Subscribe for a Newsletter