Events

Find Past Events

શ્રી અરવિંદ શાહનો વિદ્યાર્થીઓ સાથે સંવાદ

તા: ૭.૨.૨૦૧૮

વિદ્યાવિહારને પોતાની માતૃસંસ્થા એટલેકે સંસ્કાર માતા માનનાર USA સ્થિત પૂર્વ વિદ્યાર્થી શ્રી અરવિંદભાઇ શાહે પ્રાર્થના મંદિરમાં વિદ્યાર્થીઓએ સાથે ગોષ્ઠી કરી હતી અને તેમને પ્રેરણાદાયક વાતો કહી હતી. તેઓએવિદ્યાર્થીઓનેઅમેરિકનલેખક Napoleon Hill નુંપુસ્તક ‘Think and Grow Rich’ નો બુક રિવ્યુ આપીને વાંચન કૌશલ્ય કેળવવા સૂચન કરવાની સાથે તેમનીવિદ્યાવિહારસાથેનીયાદોનેવાગોળીહતીઅનેસ્વીકાર્યુંહતુંકેવિદ્યાવિહારનામૂલ્યનિષ્ઠશિક્ષણઅનેચરિત્રઘડતરેતેમને એક સારાનાગરિકબનવામાં અને જીવનમાં ઈચ્છીત ધ્યેયપ્રાપ્તિમાં મદદકરી છે. આ પ્રાથના સભામાં અન્ય પૂર્વ વિદ્યાર્થીઓ શ્રી જીતુભાઈ શાહ, સુમતિભાઈ પટવા, તેમજ સ્મિતાબેન શાહ પણ ઉપસ્થિત રહ્યા હતા.

Subscribe for a Newsletter