Events

Find Past Events

શેઠ સી.એન.વિદ્યાલયે Explore Ahmedabad Arts an Inter School Competition માં મેળવેલ પ્રથમ સ્થાન

Centre for Environment Education (CEE) અને અમદાવાદ સ્થિત NGO આધાર દ્વારા યોજાયેલ આ સ્પર્ધામાં અમદાવાદની વિવિધ શાળાઓમાંથી ૨૦૦ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ સ્પર્ધાએ વિદ્યાર્થીઓને અમદાવાદ જીલ્લાની કલા અને વારસાને ઉજાગર કરવા અને પરંપરાગત અને આધુનિક કલા અને ક્રાફ્ટ ના ફોર્મ ને શોધવા પ્રોત્સાહિત કર્યા હતા. CEE એ વિકસાવેલ અમદાવાદના હેરીટેજ મેપની મદદથી વિદ્યાર્થીઓએ આ પ્રોજેક્ટ પર કામ કર્યું હતું . ૫ થી ૧૨ ની વયજૂથના ૨૦ જુથે આ સ્પર્ધામાં ભાગ લીધો હતો.
સી.એન. વિદ્યાવિહાર ને આ સ્પર્ધામાં પ્રથમ ઇનામ પ્રાપ્ત થયું હતું.કલા અને વારસા ના નિષ્ણાત નિર્ણાયકો માંથી શ્રી દેબાશીષ નાયકે સર્વાનુમતે સી.એન.ના વિદ્યાર્થીઓના પ્રોજેક્ટને ને બિરદાવીને પ્રથમ ઇનામ આપ્યું હતું.

Subscribe for a Newsletter