Events

Find Past Events

રસાયણિક શસ્ત્રો ઉપર વ્યાખ્યાન

તા: ૧૧.૨.૨૦૧૫
સ્થળ: પ્રાર્થના મંદિર

United Nations Organisation (UN) ની રસાયણિક શસ્ત્રો (Chemical Weapons) ની સમિતિના સભ્ય ડો. કેતન શાહ વિદ્યાલયની મુલાકાતે આવી ગયા. લગભગ ૨૬ દેશોમાં જેમણે પ્રવાસ કર્યો છે એવા કેતનભાઈએ  રસાયણિક શસ્ત્રો વિષે પ્રાર્થના મંદિરમાં વિદ્યાર્થીઓને માહિતીસભર વ્યાખ્યાન આપ્યું. તેમણે વિદ્યાર્થીઓને નિષ્ફળતાને સફળતામાં કેવી રીતે ફેરવવી તે વિષે  વાત કરી અને આમ તેમનું વ્યાખ્યાન બોધપ્રદ પણ રહ્યું.

Subscribe for a Newsletter