Events

Find Past Events

માણેકબા પારિતોષિક સી.એન. વિદ્યાવિહારની અન્ય સંસ્થાઓ

તા: ૨૩.૮.૨૦૧૬ સ્થળ: સ્નેહરશ્મિ પ્રાર્થના મંદિર

માણેકબા પારિતોષિક ભાગ-૨ બાલ વિદ્યાલય,કિશોર વિદ્યાલય, અંગ્રેજી માધ્યમ શાળા,ટેક્નિકલ સેન્ટર,ફાઈન આર્ટ્સ કોલેજ, PTC, B. Ed. કોલેજના વિદ્યાર્થીઓને તેમના ઉત્તમ પ્રદર્શન માટે પુરસ્કૃત કરવા સ્નેહરશ્મિ પ્રાર્થના મંદિરમાં યોજવામાં આવ્યો હતો. બી.જે.વાણિજ્ય મહાવિદ્યાલયના પૂર્વ આચાર્ય શ્રી એન.એલ.સંઘવી, આ પ્રસંગે મુખ્ય અતિથિ હતા.આ સમારોહમાં ૬૮ વિદ્યાર્થીઓને એવોર્ડ અને સર્ટિફિકેટથી નવાજવામાં આવ્યા હતા.

Subscribe for a Newsletter