Events

Find Past Events

માણેકબા પારિતોષિક- વિદ્યાલય

તા: ૨૬.૭.૨૦૧૬
સ્થળ: સ્નેહરશ્મિ પ્રાર્થના મંદિર

વિદ્યાલયના વિદ્યાર્થીઓ માટેનો માણેકબા પારિતોષિક સમારંભ સ્નેહરશ્મિ પ્રાર્થના મંદિરમાં ૨૬.૭.૨૦૧૬ના રોજ યોજાઈ ગયો. વિવિધ પરીક્ષાઓમાં ઉત્તમ પ્રદર્શન બદલ વિદ્યાર્થીઓને પુરસ્કુત કરવામાં આવ્યા હતા.પ્રો.જયેન્દ્ર કે. દવે ‘શાસ્ત્રીજી’ આ પ્રસંગે મુખ્ય અતિથિ હતા.આ સમારોહમાં ૬૮ વિદ્યાર્થીઓ ને પુરસ્કૃત કરવામાં આવ્યા હતા.આ પુરસ્કાર કુલમાતા માણેકબા ચીમનલાલ શેઠની સ્મૃતિમાં આપવામાં આવે છે જેઓએ એમનું સમગ્ર જીવન મુખ્યત્વે છાત્રાલયના વિદ્યાર્થીઓને સમર્પિત કર્યું હતું.

Subscribe for a Newsletter