Events

Find Past Events

માણેકબા પારિતોષિક-ભાગ-2

તા:26મી ઓગસ્ટ 2014
સ્થળ: પ્રાર્થના મંદિર
પરંપરા મુજબ વિદ્યાવિહારની બધીજ સંસ્થાઓના તેજસ્વી તારલાઓને માણેકબા પારિતોષિક એનાયત કરવામાં આવે છે. વિદ્યાલય સિવાયની અન્ય સંસ્થાઓના તેજસ્વી વિદ્યાર્થીઓને માણેકબા પારિતોષિક થી સન્માનવાનો સમાંરોહ તા 26મી ઓગસ્ટના રોજ પ્રાર્થના મંદિરમાં યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે લલિતકલા એકેડેમીના સચિવશ્રી મનોજ શુક્લ અતિથી વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિજેતાઓને બિરદાવી શ્રેષ્ઠતાની શોધમાં રહેવાનો અનુરોધ કર્યો હતો.

Subscribe for a Newsletter