Events

Find Past Events

માણેકબા પરિતોષિક ૨૦૧૯-૨૦ વિતરણ સમારંભ

માણેકબા પરિતોષિક ૨૦૧૯-૨૦ વિતરણ સમારંભ
તા: ૨૪.૬.૨૦૨૧

કુલમાતા માણેકબાની સ્મૃતિમાં દર વર્ષે ચી. ન. વિદ્યાવિહારના વિવિધ સંસ્થાઓના વિદ્યાર્થીઓને તેમના શૈક્ષણિક અને સહ શૈક્ષણિક શ્રેષ્ઠ દેખાવ માટે માણેકબા પારિતોષિકથી સન્માનિત કરવામાં આવે છે. વર્ષ ૨૦૧૯-૨૦ માટે વિવિધ ક્ષેત્રોમાં શ્રેષ્ઠ દેખાવ કરનાર વિદ્યાર્થીઓને માણેકબા પારિતોષિકથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
કોરોના મહામારીને લીધે બાળકોને શાળામાં આવવું હિતાવહ ન હોઇ પ્રમાણપત્રો , મેડલો, પુસ્તકો વગેરે ઘરે મોકલવી તેમના દાદા –દાદી તેમજ માતા પિતા દ્વારા ઝુમ મિટિંગના મધ્યમથી તેમણે સાંકળી સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં તમામ વિદ્યાર્થીઓએ અને તેમના પરિવારજનોએ ઉત્સાહથી જોડાયા હતા.

Subscribe for a Newsletter