માણેકબા પારિતોષિક – સી.એન.વિદ્યાલય
તા:૨૨.૯.૨૦૧૭
શેઠ સી.એન. વિદ્યાવિહારમા શૈક્ષણિક વર્ષ ૨૦૧૬-૧૭નો માણેકબા પારિતોષિક સમારંભ તા: ૨૨.૯.૨૦૧૭ ના રોજ પ્રાર્થના મંદિરમાં યોજાઇ ગયો. વિદ્યાલયના ૪૭ તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં ટ્રસ્ટી શ્રી એસ.કે.શાહ સાહેબ તથા માણેકબા વિનયવિહારના નિયામક સ્મિતાબેન દવે ઉપસ્થિત રહ્યા હતા॰