Events

Find Past Events

બાળગીતોની સીડી ગીત ‘ચકડોળેળ’ નું લોકાર્પણ

તા: ૩.૧.૨૦૧૪
સમય: સાંજના ૭ કલાકે
સ્થળ : રંગભવન

ગીત ચકડોળ‘ શિર્ષક નામનું બાળગીતોની એક સીડીનું ૩ જી ૩ જી જાન્યુઆરી ૨૦૧૪ના રોજ ચી..વિધાવિહાર દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું. પ્રખ્યાત હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતના ગાયિકા શ્રીમતી શુભા મુદ્‌ગલ અને જાણીતા તબલા નિષ્ણાત શ્રી અનીશ પ્રધાને સીડીનુ લોકાર્પણ કર્યુ અને વિધાર્થીઓને આર્શીવાદ આપ્યા.

ગીત ચકડોળ એ ગુજરાતી કવિતા અને ગીતોનું સંકલન છે કે જે ચી..શીશુવિહારમાં રોજ ગવાય છેજેનાથી બાળકો ગુજરાતી પણ શીખે છેગીતો ચી..બાલ વિધાલયચી..કિશોર વિધાલય અને ચી..અંગ્રેજી મીડીયમના વિધાર્થીઓના કંઠે ગવાયા છે.

સીડીના લોકાર્પણ પ્રસંગે શ્રીમતી મુદ્‌ગલે કહ્યું કે સંગીત શીખવાની પ્રક્રિયાનો કયારેય અંત નથી હોતોઆજે આટલા વર્ષોની તાલીમ પછી પણ અમે હજી શીખી રહ્યા છીએઆ એક જીવન પર્યત ચાલતી યાત્રા છેઆ પ્રસંગે ઉપસ્થિત ટ્રસ્ટી શ્રી કાર્તિકેય સારાભાઇએ જણાવ્યું કે સંસ્થાની પ્રણાલી મુજબ આ પ્રકારની સીડીની રચના દ્વારા બાળકોની અંદર રહેલા કૌશલ્યને બહાર લાવવામાં આવે છેશ્રી પ્રધાને કહ્યું કે વિધાર્થીઓ માટે આ એક ખુબ જ સારી તક છે અને સંસ્થાને આવુ સ્ટેજ પુરુ પાડવા માટે અભિનંદન આપ્યાએમણે જણાવ્યું કે આપણે વિધાર્થીઓને આ પ્રકારની પ્રવૃતિઓ દ્વારા પ્રોત્સાહન અને પ્રેરણા પુરા પાડવા જોઇએ.

Subscribe for a Newsletter