બાલ વિદ્યાલયમાં ક્લાસંગમ પ્રદર્શન
તા: ૨૩.૩.૨૦૧૮
બાલ વિદ્યાલયમાં ક્લાસંગમ પ્રદર્શન
બાળકોમાં કળા પ્રત્યે રુચિ કેળવાય અને તેમની સર્જન શક્તિ ખીલે તેવા હેતુથી ‘ક્લાસંગમ’ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધોરણ ૫ ના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો જેમાં ચિત્ર, સંગીત અને કલાનો સુભગ સમન્વય થયો હતો.