Events

Find Past Events

બાલ વિદ્યાલયના ભૂલકાઓ દ્વારા માટીમાથી ગણેશજીની મૂર્તિઓનું સર્જન

બાલ વિદ્યાલયના ભૂલકાઓ દ્વારા માટીમાથી ગણેશજીની મૂર્તિઓનું સર્જન

તા:૨૯.૮.૨૦૧૭

બાલ વિદ્યાલયના દરેક ભૂલકાએ આ સ્પર્ધામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો અને  પોતાની પરિકલ્પનામાં રહેલ ગણેશજીને માટીમાં કંડાર્યા હતા અને ગણેશજીની મૂર્તિઓને વિવિધ રીતે સુશોભિત કરી હતી. આ પ્રવૃત્તિ દ્વારા બાળકોમાં રહેલી સર્જન શક્તિને ખિલવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે શ્રી મનોજ સોનારા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત હતા. આ પ્રસંગે  શ્રી મનોજ સોનારા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત હતા આ પ્રસંગે શ્રી મનોજ સોનારા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત હતા.

Subscribe for a Newsletter