Events

Find Past Events

નિવૃત્ત થતાં ક્ર્મચારીઓનો સન્માન સમારંભ

નિવૃત્ત થતાં ક્ર્મચારીઓનો સન્માન સમારંભ
૩૦.૬.૨૦૧૭

શેઠ સી.એન. વિદ્યાવિહારના તા: ૩૧.૫.૨૦૧૭ ના રોજ  નિવૃત્ત થતાં કર્મચારીઓનો  સન્માન સમારંભ તા: ૩૦.૬.૨૦૧૭ ના રોજ પ્રાર્થના મંદિરમાં યોજાઇ ગયો. આ વર્ષે કિશોર વિદ્યાલય, વિદ્યાલય, વ્યાયામ વિદ્યાલય, ટેકનિકલ સેન્ટર તેમજ ફાઇન આર્ટ્સ કોલેજના મળીને કુલ ૭ ક્ર્મચારીઓ તેમની વય  મર્યાદાને કારણે નિવૃત્ત થયા હતા. જાણીતા સાહિત્યવિદ શ્રી રતિલાલ બોરીસાગર આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે  ઉપસ્થિત રહ્યાં હતા.

Subscribe for a Newsletter