Events

Find Past Events

ચી.ન.તાલીમી વિદ્યાલય બની વોલીબોલ ચેમ્પિયન

ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ અને જી.આઈ.ડી.સી. ગાંધીનગર પ્રેરિત અધ્યાપન મંદિરોનો રાજ્ય કક્ષાનો રમતોત્સવ, વિરાસત વન, જેપુરા તા-હાલોલ ખાતે તા: ૨૬.0૨.૨૦૧૫ ના રોજ યોજાયો. જેમાં શેઠ ચી.ન.તાલીમી વિદ્યાલયની વોલીબોલની ટીમ પ્રથમક્રમે વિજેતા બની છે. વિકલાંગ ભાઈઓની ગોળા ફેંક સ્પર્ધામાં દેવેન્દ્ર લીમ્બડિયા પ્રથમ ક્રમે અને ૫૦ મીટર દોડમાં તૃતીય નંબરે આવ્યા છે.વિકલાંગ ભાઈઓની ચક્ર ફેંક સ્પર્ધામાં સંદીપ રાવતે પ્રથમ ક્રમે તથા લાંબી કુદમાં તૃતીય સ્થાન મેળવી સંસ્થાનું ગૌરવ વધાર્યું છે. રમતવીરોને શેઠ ચી.ન.વિદ્યાવિહાર પરિવાર અભિનંદન પાઠવે છે.

Subscribe for a Newsletter