Events

Find Past Events

ગુજરાત વિશ્વકોષમાં બાલ વિદ્યાલયના વિદ્યાર્થીઓની નાટ્ય પ્રસ્તુતિ

તા: ૧૨.૧૦.૨૦૧૪
સ્થળ: ગુજરાત વિશ્વકોષ ટ્રસ્ટ

શ્રીમતી અંજના ભગવતી  લિખિત બાલ વાર્તા સંગ્રહ ના લોકાર્પણ પ્રસંગે બાલ  વિદ્યાલયના વિદ્યાર્થીઓ એ  તેમની જ  એક વાર્તા ઉપર આધારિત નાટક પ્રસ્તુત કર્યું હતું. આ નાટય  લેખન અને તેનું  રૂપાંતર  સી.એન.ના પૂર્વ વિદ્યાર્થી ની અલ્પા  શાહ દ્વારા અને તેનું નિદર્શન જાણીતા થીએટર આર્ટીસ્ટ શ્રી અર્ચન ત્રિવેદી દ્વારા કરવામાં આવ્યું હતું. ગુજરાતી અને અંગ્રેજીમાં લખાયેલી વાર્તાઓનું પ્રખ્યાત લેખક શ્રી ચંદ્રકાંત શેઠ દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું.વિશ્વકોશના ટ્રસ્ટીઓ , વિખ્યાત લેખકો અને વિદ્યાર્થીઓના મિત્રો અને પરિવારોની ઉપસ્થિતિમાં વિદ્યાર્થીઓએ નાટક પ્રસ્તુત કર્યું હતું.

Subscribe for a Newsletter